Friday, July 22, 2011

જે કાંઈ થાય એ સારા માટે, દોસ્ત ઈશ્વર વિચારે તારા માટે

-----------------------------------------------------------

કભી હમ દોસ્ત કો તો કભી યે દોસ્ત હમકો સતાતે હૈ,
મુશ્કિલ વક્ત મેં કૈસે જીયે યે બાત દોસ્ત હી બતાતે હૈ,
પ્યાર કાં મતલબ ક્યાં હોતા હૈ યે તો નહિ માલુમ હમેં,
પર કૈસે નિભાય પ્યાર કો યે સિર્ફ દોસ્ત હી શીખાતે હૈ

-----------------------------------------------------------

સંબધમાં પડશે તિરાડ તો મીઠાશ એની ખૂટી જશે,
એ તો હોય કાચ જેવા છુટતાની સાથે જ તુટી જશે.

-----------------------------------------------------------

હોવું જો હું દુઃખી એનો તને હરખ છે,
તારાને મારામાં ત્યાં જ તો ફરક છે.

-----------------------------------------------------------

નથી સમજાતા ઈશારા હવે તું હાવભાવ બદલ,
જખ્મી થયું આ દિલ તારૂ હવે તું ઘાવ બદલ,
ક્યાં સુધી લડતો રહીશ તું તારા દુશ્મનો જોડે,
દોસ્ત બનાવવા એકાદ હવે તો સ્વભાવ બદલ

- નિશાંક મોદી

No comments:

Post a Comment