વેઠી કરમની પીડા હવે તારો દર્દ સહેવા દે,
‘મજામાં છું’ ક્યાં સુધી કહીશ હું જુઠ્ઠું તને,
વારંવાર આમ ‘કેમ છે તું’ પૂછવાનું રહેવા દે
--------------------------------------------
ગુલાબથી છુટો પડતાની સાથે જ આ કાંટો મુરજાઈ જશે,
ના મુકીશ તું શ્વાસ, નહિ તો આ દીવડો પણ બુજાઈ જશે
ના મુકીશ તું શ્વાસ, નહિ તો આ દીવડો પણ બુજાઈ જશે
-------------------------------------------
અદ્રશ્ય કેમ થયા આંસુંઓ સમજાયું તે બાદમાં,
બિચારા એ તો ખોવાયાતા મુશળધાર વરસાદમાં
Inspire by Charlie Chaplin :)
બિચારા એ તો ખોવાયાતા મુશળધાર વરસાદમાં
Inspire by Charlie Chaplin :)
-------------------------------------------
યાદ કરી જીવનના બધા જ પડાવ,
હવે સારો કહી શકાય એ સમય શોધું છું,
લહેરો મળી મને સમંદરની વચ્ચે કાયમ,
હવે મોતીથી પડેલો હું વલય શોધું છું
હવે સારો કહી શકાય એ સમય શોધું છું,
લહેરો મળી મને સમંદરની વચ્ચે કાયમ,
હવે મોતીથી પડેલો હું વલય શોધું છું
-------------------------------------------
થોડા કિયા અભિમાન તો વો ઝુક કર ચલે ગયે,
હુઈ હમસે નાદાની ઔર વો રુઠ કર ચલે ગયે,
બડી મુશ્કિલ સે સજાઈ થી હમને મહેફિલ કો,
બજ રહી થી તાલીયા ઔર વો ઉઠ કર ચલે ગયે.
હુઈ હમસે નાદાની ઔર વો રુઠ કર ચલે ગયે,
બડી મુશ્કિલ સે સજાઈ થી હમને મહેફિલ કો,
બજ રહી થી તાલીયા ઔર વો ઉઠ કર ચલે ગયે.
-------------------------------------------
હૃદયે લીધેલા દરેક નિર્ણયને હર કોઈ ધુત્કારે છે,
પણ મળતી નફરત આ હૃદય હસીને સ્વીકારે છે,
પહેલા સાંભળે કોઈકની દર્દભરી વાતોને કહે પછી,
જવા દેને યાર, આ માણસ તો દિલથી વિચારે છે!
પણ મળતી નફરત આ હૃદય હસીને સ્વીકારે છે,
પહેલા સાંભળે કોઈકની દર્દભરી વાતોને કહે પછી,
જવા દેને યાર, આ માણસ તો દિલથી વિચારે છે!
-------------------------------------------
થાય નજરચૂક સહેજ ને સાથ કોઈનો છૂટી પડે,
હોય મંઝિલ સામે ને ત્યાં રસ્તો જરાક ખૂટી પડે.
હોય મંઝિલ સામે ને ત્યાં રસ્તો જરાક ખૂટી પડે.
-------------------------------------------
રેલાય સ્મિત હોઠો પર,હમેંશા એક જ પ્રયાસ રાખું છું,
હસતા ચેહરાની સાથે થોડોક દર્દનો અહેસાસ રાખું છું,
નક્કી આ પાંપણ કરશે સહાય મને આંસું લુછવામાં,
એમ જ વિચારી હવે આંખોમાં સહેજ ભીનાશ રાખું છું.
હસતા ચેહરાની સાથે થોડોક દર્દનો અહેસાસ રાખું છું,
નક્કી આ પાંપણ કરશે સહાય મને આંસું લુછવામાં,
એમ જ વિચારી હવે આંખોમાં સહેજ ભીનાશ રાખું છું.
- નિશાંક મોદી
ખુબ જ સરસ ............
ReplyDelete