Wednesday, August 7, 2019

Random 14

Random 14
સુખદુઃખની રેલમછેલ વચ્ચે જિંદગી ભેદી,
ધબકતો સૂરજ નીકળે એક આભને છેદી,
એક ઉગતી સવારની સાથે સરકતો રસ્તો,
મળે એક ઠંડા વાયરાને સામે ઉકળતી નદી.
- નિશાંક મોદી

ક્યાંક અંધારી રાતને, ક્યાંક ઉગતી સવાર છે,
ઘરે પાછા ફરવાની તલબ સાથે અશ્રુની ધાર છે,
ક્યાંક આંખના પોપચાં જુએ છે રાહ ઢળવાની,
ને ક્યાંક આંખમાં રાતની અપૂરતી નીંદરનો ભાર છે.

#Surat_Tragedy😓
एक मंज़िल जल रही, कुछ पत्ते बिखर रहे है,
मासूम बच्चे नही, इंसानों के ज़मीर मर रहे है।
- निशांक मोदी

वो जरा सी जलकर मशहूर हो गई,
कम आग थी पर साँसे दूर हो गई।
- निशांक मोदी

જય જગન્નાથ

'જય જગન્નાથ'ના નાદથી જગત આખું જાગી ગયું,
કૃષ્ણ મુઘટનું મોરપીંછ જ્યારે રથ પર લાગી ગયું.
- નિશાંક મોદી

लगता है बादल दिल खोल के बरसे है,
क्योंकि...कुछ लोग घर देर से पहोंचे है।
- निशांक मोदी

तकदीर बदल कर भारत की नई तस्वीर बनाके दूंगा,
वो जन्नत है मेरी, में कश्मीर को कश्मीर बनाके दूंगा।
- निशांक मोदी

No comments:

Post a Comment